Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Bitcoin

લેખ

બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બિટકૉઇનમાં વેચવાલીના અંદેશાને કારણે ભાવ પર દબાણ

ક્રિપ્ટો ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની ગૅલૅક્સી ડિજિટલે ૩.૭ અબજ ડૉલર મૂલ્યના ૩૫,૫૬૮ બિટકૉઇન શુક્રવારે એક્સચેન્જમાં ખસેડ્યા હતા

27 July, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બિટકૉઇન તેજી બાદ થાક્યો : ઑલ્ટકૉઇનમાં સટ્ટાકીય વલણ

ઑલ્ટકૉઇનમાં હવે ૭ જુલાઈથી વલણ બદલાયું છે અને ઇથેરિયમ વધ્યો છે. પાછલાં બે સપ્તાહમાં ઑલ્ટકૉઇનનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૧૬ અબજ ડૉલર વધ્યું છે.

26 July, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટ્રમ્પની જૅપનીઝ ટૅરિફ-ડીલથી વિશ્વનાં શૅરબજારોમાં રાહત

જેહ વાડિયાની રીએન્ટ્રીથી બૉમ્બે ડાઇંગ ભારે વૉલ્યુમ સાથે ઊછળ્યો : મુંબઈની મોનિકા આલ્કોબીવનું ડલ લિ​સ્ટિંગ, ઇન્ડિક્યુબ અને બ્રિગેડ હોટેલમાં પ્રીમિયમ ગગડ્યું

26 July, 2025 06:43 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બિટકૉઇન કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યો

મસ્કની આ કંપની બીજા ક્વૉર્ટરમાં પોતાના પોર્ટફોલિયોમાં કયો ફેરફાર કરે છે અને લાંબા ગાળાના મૂલ્યાંકન પર એની શું અસર થાય છે એના પર પણ નજર છે.

25 July, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

તમામ સેક્ટોરલની નબળાઈ સાથે બજાર વધ્યા પછી નજીવું ડાઉન

પુણેની મોનાર્ક સર્વેયર્સનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૯૩૭૫ લાખનો SME IPO પ્રથમ દિવસે જ ૧૮ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળી ૧૬૫ રૂપિયે

25 July, 2025 07:00 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇનની વૃદ્ધિ અટકી, પણ ઇથેરિયમ અને એક્સઆરપીમાં આશાવાદ

અમેરિકામાં પસાર થયેલા જિનિયસ ઍક્ટને પગલે હવે ત્યાં ક્રિપ્ટોકરન્સીનું વધુ સારી રીતે નિયમન થશે તથા એક્સઆરપીમાં ફ્યુચર્સ ઈટીએફ પણ આવી રહ્યું છે

21 July, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની ત્રણ અગ્રણી બૅન્કોએ સ્ટેબલ કૉઇન ક્ષેત્રે ઉજ્જ્વળ સંભાવનાઓ દર્શાવી

જે. પી. મૉર્ગનના સીઈઓ જેમી ડિમોને કહ્યું છે કે એમની બૅન્ક સ્ટેબલ કૉઇનમાં કામકાજ વધારવા માગે છે. પરંપરાગત પેમેન્ટ સિસ્ટમની તુલનાએ સ્ટેબલ કૉઇનના ઘણા વધારે લાભ છે

19 July, 2025 07:38 IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વિક્રમી સપાટીએ જઈ આવ્યા બાદ બિટકૉઇનમાં ચાર ટકાના ઘટાડા સાથે ભાવ ૧,૧૫,૯૪૩ ડૉલર

ઘટનાને પગલે ૧,૨૩,૦૦૦ ડૉલરને અડીને આવેલો બિટકૉઇન મંગળવારે સાંજ સુધીમાં ૪.૨૨ ટકા ઘટીને ૧,૧૫,૯૪૩ ડૉલર પર પાછો વળ્યો હતો

18 July, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

મસ્ક અને ટ્રમ્પની સરકારની પુનર્ગઠન યોજનાઓ સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા

મસ્ક અને ટ્રમ્પની સરકારની પુનર્ગઠન યોજનાઓ સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ફેડરલ એજન્સીઓમાં થઈ રહેલા મોટા ફેરફારોનો વિરોધ કરવા માટે હજારો લોકો વોશિંગ્ટનમાં એકઠા થયા હતા. ટ્રમ્પે એક મોટા સરકારી પુનર્ગઠનના ભાગ રૂપે નકામા ખર્ચને દૂર કરવા માટે એલોન મસ્કની નિમણૂક કરી હતી, જેમાં હજારો નોકરીઓમાં કાપ મૂકવાનો પણ સમાવેશ થતો હતો. વિરોધીઓ દલીલ કરે છે કે મસ્ક અને તેમનો પ્રભાવ, ક્રિપ્ટોકરન્સી ડોગેકોઈન (DOGE) સાથેના તેમના સંબંધો સાથે, ખૂબ જ શક્તિ ધરાવે છે. તેઓ કોંગ્રેસને દખલ કરવા અને મસ્ક અને ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને પડકારવા હાકલ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનો નોકરીઓ અને સરકારી ખર્ચ પર આ ફેરફારોની અસરો અંગે ચિંતાઓને પ્રકાશિત કરે છે.

18 February, 2025 04:25 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK