Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anand Mahindra

લેખ

હર્ષ ગોયનકા, આનંદ મહિન્દ્ર, અમિતાભ કાંત

તમે ટૅરિફ વધારો, અમારો સંકલ્પ વધશે

હર્ષ ગોયનકા અને આનંદ મહિન્દ્રથી લઈને અમિતાભ કાંત સુધીના અગ્રણીઓએ કહ્યું કે ટ્રમ્પની ધમકીઓથી ડરવાની જરૂર નથી, ભારત પાસે શક્તિ છે આ આફતને અવસરમાં બદલી દેવાની

09 August, 2025 06:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

મેદસ્વિતા સામેની વડા પ્રધાનની લડત શરૂ થઈ ગઈ છે, નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

26 February, 2025 07:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શીતલે આનંદ મહિન્દ્રને રિટર્ન ગિફ્ટ તરીકે તેની ઓળખસમું તીર આપ્યું હતું.

આનંદ મહિન્દ્રએ બન્ને હાથ વગરની ચૅમ્પિયન તીરંદાજને વચન મુજબ ગિફ્ટમાં આપી ગાડી

૧૮ વર્ષની થયા પછી બે વર્ષ પહેલાંની ઓફર સ્વીકારી શીતલ દેવીએ, રિટર્ન-ગિફ્ટમાં તીર આપ્યું

30 January, 2025 07:56 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
મુથ્થુ અન્ના

દાદરના ફ્લાઇંગ ઢોસા ટ્રાય કર્યા છે ક્યારેય?

મુથ્થુ ઢોસા કૉર્નરના નામથી પ્રખ્યાત એવા આ સ્ટૉલ પર રોજના લગભગ પાંચસોથી વધુ ઢોસા વેચાય છે

26 October, 2024 09:52 IST | Mumbai | Darshini Vashi
આનંદ મહિન્દ્ર

આનંદ મહિન્દ્રએ શૅરબજારના રોકાણકારોને ટિપ આપી, ‘પ્રાણાયામ કરો, લાંબી ગેમ રમો’

શૅરબજારની આ ઉતાર-ચડાવની સ્થિતિ વિશે મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સની સાથોસાથ ધીરજ રાખવાની ટિપ્સ પણ આપી છે

06 August, 2024 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે. ડી. વૅન્સ અને ઉષા ચિલુકુરી વૅન્સ.

આ છે આનંદ મહિન્દ્રના ધ ગ્રેટ ઇન્ડિયન વેડિંગ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં ઓહાયોના સેનેટર જે. ડી. વૅન્સને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે

17 July, 2024 10:27 IST | Washington | Gujarati Mid-day Correspondent
આ કારને બુધવારે રાતે હૈદરાબાદમાં ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર હોય એ રીતે લૉન્ચ કરવામાં આવી હતી

આનંદ મહિન્દ્ર વગર શક્ય નહોતી પ્રભાસની ફિલ્મ

કલ્કિ 2898 ADમાં ભૈરવાનું પાત્ર જે કાર બુજ્જી ચલાવે છે એ તેમની ટીમ દ્વારા બનાવવામાં આવી છે

24 May, 2024 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ડબ્બાવાળાઓથી પ્રેરાઈને લંડનમાં ટિફિન-સર્વિસ શરૂ થઈ

આનંદ મહિન્દ્રએ કહ્યું, રિવર્સ કૉલોનાઇઝેશનનું ઉત્તમ ઉદાહરણ જોઈ લો

30 April, 2024 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વ્હાઈટ હાઉસમાં VVIP ડિનરમાં સામેલ થઈ દુનિયાની હસ્તીઓ

VVIP Dinner:અંબાણી, મહિન્દ્રા, પિચાઈ સહિત કોણ હતા PM મોદી સાથે ડિનરમાં, જુઓ ફોટો

વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનર(White House State Dinner): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સન્માનમાં વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ VVIPઓએ હાજરી આપી હતી. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani),મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra), એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai)એ હાજરી આપી હતી. પીએમ મોદીએ સ્ટેટ ડિનર માટે જો બાઈડનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલી દીધા. જો બાઈડન અને જીલ બાઈડનની પ્રશંસા કરતા PM એ ખાસ રાત્રિભોજન માટે તેમનો આભાર માન્યો. આવો જોઈએ સ્ટેટ ડિનરની તસવીરો. (તમામ તસવીર: એએફપી/ પીટીઆઈ)    

23 June, 2023 11:59 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK