Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ajmer

લેખ

અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તી

`ઑપરેશન સિંદૂર` પર અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીનું નિવેદન...

Operation Sindoor: અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યં કે હું પીએમનો આભાર માનું છું, કારણકે તેમણે દેશના લોકોની ભાવનાઓની સમજી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. 

08 May, 2025 07:05 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
દેવલિયા કલાંમાં એક કલાકારે તલવાર પર ઊભા રહીને અને માથે અનેક ગરબા બૅલૅન્સ કરીને ગજબની કળાનું પ્રદર્શન કર્યું હતું.

સલામ છે આ કલાકારને

એક કલાકારે તલવાર પર ઊભા રહીને અને માથે અનેક ગરબા બૅલૅન્સ કરીને ગજબની કળાનું પ્રદર્શન કર્યું હતું.

25 February, 2025 02:54 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

૧.૪૪ લાખ રૂપિયા રોકડા ચૂકવીને રાજસ્થાનના દિવ્યાંગ ભિખારીએ ખરીદ્યો આઇફોન 16 પ્રો

આ વિડિયો શૅર કરનારો યુવાન ભિખારીને પૂછે છે કે આ ફોન તેણે કેવી રીતે ખરીદ્યો તો ભિખારી જવાબ આપે છે કે ભીખ માગીને મેં આ ફોન ખરીદ્યો છે.

21 January, 2025 12:51 IST | Ajmer | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ISIના બે એજન્ટે નરેન્દ્ર મોદીને બૉમ્બથી ઉડાવી દેવાનો પ્લાન બનાવ્યો છે

મુંબઈ ટ્રાફિક-પોલીસના હેલ્પલાઇન નંબર પર આવો મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ઃ અજમેરથી મેસેજ કરવામાં આવ્યો હતો

08 December, 2024 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો અતુલ કાંબલે

Photos: PM મોદી બાદ શરદ પવારે અજમેર દરગાહ માટે મોકલી ચાદર, આ દિવસે ચડાવાશે...

રાજસ્થાનના અજમેરમાં સ્થિત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 813મા ઉર્સના અવસરે ચાદર મોકલવાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન, નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એસપી)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ માટે ચાદર મોકલી.

07 January, 2025 05:16 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળનાં હ્રદયદ્રાવક દૃશ્યો

જયપુર-અજમેર હાઇવે પર ટ્રકની ટક્કર બાદ આગ લાગી, પાંચનાં મોત, 37 ઘાયલ

જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલી ટ્રક અને અનેક વાહનોની ટક્કર થઈ હતી. ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગતા પાંચ લોકોનાં મોત તો 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવેના 300 મીટરના પટમાં આ આગ ગણતરીની મિનિટોમાં ફેલાઈ હતી. 40 જેટલા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. (તસવીર- પીટીઆઈ)

20 December, 2024 02:16 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
અજમેરમાં સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા બાદ રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. તસવીરો: પીટીઆઈ

અજમેરમાં સાબરમતી-આગ્રા સુપરફાસ્ટના ડબ્બા પાટા પરથી ઊતર્યા, જુઓ તસવીરો

અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સવારે અજમેર સ્ટેશન નજીક સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તસવીરો: પીટીઆઈ

18 March, 2024 08:29 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent
યોગ દિનનું સેલિબ્રેશન

સાતમા યોગ દિનનું વિશ્વભરમાં સેલિબ્રેશન, જુઓ તસવીરોમાં

મુંબઈ તેમ જ ભારતના વિવિધ શહેરોમાં અને વિદેશોમાં ગઈ કાલે ઇન્ટરનેશનલ યોગ ડે ઉત્સાહભેર મનાવાયો.

22 June, 2021 08:16 IST | New Delhi

વિડિઓઝ

અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની ચાદર ચઢાવવામાં આવી

અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની ચાદર ચઢાવવામાં આવી

PM મોદી વતી, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી. અગાઉ, અજમેર કોર્ટ સમક્ષ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા માટે અસ્થાયી સ્ટે ઑર્ડરની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા દરગાહ પર ચાદર ચઢાવવામાં ન આવે કારણ કે સ્થળ હાલમાં એક કાયદાકીય વિવાદની બાબતનો વિષય છે. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

04 January, 2025 06:45 IST | Ajmer
જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુરના ભાંકરોટા વિસ્તારમાં ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના અનેક વાહનોની એક પછી એક ટક્કરથી લાગી ગયેલી આગને કારણે બની. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 20 ડિસેમ્બરનાં સવારના સમયે થયેલી આ આગની ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પણ ત્યાં હાજર રહ્યા હતા. કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 લોકોને ઈજા પહોંચી છે. આ અગ્નિદુર્ઘટના મુખ્ય અજમેર રોડ પર આવેલા પેટ્રોલ પંપની નજીક અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરની કારણે સર્જાઈ હતી.

20 December, 2024 02:46 IST | Jaipur
PM મોદી પણ ચાદર મોકલે છે: અજમેર શરીફ દરગાહ વિવાદ પર BJP-RSSને ઓવૈસીનો પ્રશ્ન

PM મોદી પણ ચાદર મોકલે છે: અજમેર શરીફ દરગાહ વિવાદ પર BJP-RSSને ઓવૈસીનો પ્રશ્ન

અજમેર શરીફ દરગાહની નીચે શિવ મંદિરનો દાવો કરતા દાવો પર બોલતા AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી પણ ત્યાં `ચાદર` મોકલે છે અને દરગાહ છેલ્લા 800 વર્ષથી ત્યાં છે.

28 November, 2024 04:37 IST | Ajmer
Wellness Wise: શરીર માટે કેટલું આલ્કોહોલ સારું? સમજો ગેસ્ટ્રોલોજિસ્ટ પાસેથી

Wellness Wise: શરીર માટે કેટલું આલ્કોહોલ સારું? સમજો ગેસ્ટ્રોલોજિસ્ટ પાસેથી

શું તમે પણ `કાલથી જિમ જઇશ` કહીને કસરત કરવાનું ટાળો છો? તો આ વીડિયો તમારા માટે જ છે. ફાસ્ટ ફેશસ અને ફાસ્ટ ફૂડવાળા આજના દોડધામભર્યા જીવનમાં લોકો કામની વ્યસ્તતામાં કે પૈસા કામવવાની હોડમાં એટલા બધા ઊંડા ઊતરી ગયા છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય પણ કાઢી શકતા નથી. અંતે નાની ઉંમરે નાની ઉંમરે બીપી, સુગર અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. જો તમે પણ ખૂબ જ ઓછી મહેનત સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માગતા હો તો જુઓ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની આ વિશેષ પેશકશ `વેલનેસ વાઇઝ`. `વેલનેસ વાઇઝ`ના પહેલાં એપિસોડમાં અમે વાત કરી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. રોનક અજમેરા સાથે. તેમણે જણાવ્યું કે કઈ રીતે તમે તમારા પેટનું ધ્યાન રાખી આખા શરીરને પણ અન્ય બીમારીઓથી બચાવી શકો છો. શરીર માટે કેટલું આલ્કોહોલ સારું? તેનો જવાબ પણ તેમણે ચોક્કસ આપ્યો છે. જુઓ આ ખાસ સિરીઝનો પહેલો ઇન્ટરવ્યૂ.

20 June, 2024 04:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK