° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


એક જ જગ્યાએ ‘જંગલ ઔર મંગલ’

06 August, 2022 09:01 AM IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રાન્સમાં ઇસ્પોર્ટ્સ વર્ચ્યુઅલ અરેનાઝ નામની એક કંપની દ્વારા ઈ-સ્પોર્ટ્સ માટે ખાસ ફૅસિલિટી ઊભી કરવામાં આવી છે

એક વ્યક્તિ પોતાની રીતે કે પછી ગ્રુપમાં પણ રમી શકે છે Offbeat

એક વ્યક્તિ પોતાની રીતે કે પછી ગ્રુપમાં પણ રમી શકે છે

દુનિયાભરમાં અત્યારે ઇસ્પોર્ટ્સની બોલબાલા છે ત્યારે ફ્રાન્સમાં ઇસ્પોર્ટ્સ વર્ચ્યુઅલ અરેનાઝ નામની એક કંપની દ્વારા ઈ-સ્પોર્ટ્સ માટે ખાસ ફૅસિલિટી ઊભી કરવામાં આવી છે. અહીં ફ્લોર પર એક વિશાળ ક્યુઆર કોડ તૈયાર કરવામાં આવ્યો છે. ફ્રાન્સના બીચમ્પ એરિયામાં આ કંપનીના અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ રિયલિટી બૉક્સ પહેરીને પાર્ટિસિપન્ટ્સ એકબીજા સાથે કમ્પીટ કરે છે. વર્ચ્યુઅલી તેઓ ક્યાંક તો જંગલમાં હોઈ શકે કે પછી મંગળ પર કે પછી રણમાં. એક વ્યક્તિ પોતાની રીતે કે પછી ગ્રુપમાં પણ રમી શકે છે. પાર્ટિસિપન્ટ્સે વિરોધી ટીમના પ્રદેશ પર કબજો કરવાનો હોય છે.

06 August, 2022 09:01 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ભોજનની કૅલરી જ નહીં, કાર્બન ફુટ પ્રિન્ટ વિશે પણ માહિતી આપશે આ રેસ્ટોરાં

મેનુમાં કાર્બન ફુટ પ્રિન્ટ આપવી એવું અભિયાન યુકેની ચૅરિટી સંસ્થા વિવા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને આ રેસ્ટોરાંએ સમર્થન કર્યું છે

12 August, 2022 09:47 IST | Bristol | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મમ્મીએ ડૉક્ટર દીકરીને અભિનંદન આપવા માટે બિલબોર્ડ ભાડે લીધું

ક્રિસ્ટિને ફિલાડેલ્ફિયા કૉલેજ ઑફ ઑસ્ટિયોપેથિક મેડિસિનમાંથી મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી

12 August, 2022 09:34 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

Only in India: ‘બ્રેકિંગ બેડ’ શોના એક્ટરને પંજાબની સ્કૂલમાં વૈજ્ઞાનિક બનાવી દેવા

વીડિયો વાયરલ થતાં ઘટના સામે આવી

11 August, 2022 05:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK