Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૭ વર્ષ જૂના આ ચિત્રની કિંમત છે ૪૪૮ કરોડ રૂપિયા

૧૦૭ વર્ષ જૂના આ ચિત્રની કિંમત છે ૪૪૮ કરોડ રૂપિયા

20 April, 2024 02:42 PM IST | Vienna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે

આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે

અજબગજબ

આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે


યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે. ઑસ્ટ્રિયન પેઇન્ટરે ૧૯૧૭માં પોર્ટ્રેટ ઑફ ફ્રોલાઇન લીસર નામનું આ ચિત્ર દોર્યું હતું. ૧૯૨૫ પછી પહેલી વાર એ જાહેરમાં દર્શાવવામાં આવ્યું છે. આ ચિત્ર લીસર પરિવારની ફ્રોલાઇન નામની અજાણી યુવતીનું છે. ચિત્રની કિંમત ૫૪ મિલ્યન ડૉલર (અંદાજે ૪૪૮ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:42 PM IST | Vienna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK