Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયા સામે યુદ્ધ લડવા યુક્રેન પૉર્નોગ્રાફીને કાયદેસર બનાવીને ભંડોળ એકઠું કરશે

રશિયા સામે યુદ્ધ લડવા યુક્રેન પૉર્નોગ્રાફીને કાયદેસર બનાવીને ભંડોળ એકઠું કરશે

Published : 10 September, 2026 05:27 PM | IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયા સામેના યુદ્ધ વચ્ચે યુક્રેનની સંસદમાં પોર્નોગ્રાફીના ઉત્પાદન અને વિતરણને કાયદેસર બનાવવાનો ખરડો રજૂ થયો છે. સમર્થકોનું માનવું છે કે તેનાથી સરકારને મોટી કર આવક મળી શકે છે.

યુક્રેન

યુક્રેન


રશિયા સામેના યુદ્ધમાં લશ્કરી ભંડોળ એકઠું કરવા માટે યુક્રેન હવે એક વિચિત્ર રસ્તો અપનાવી રહ્યું છે. યુક્રેનની સંસદમાં પૉર્નોગ્રાફીના ઉત્પાદન અને વિતરણને કાયદેસર બનાવતો ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થવાથી સોવિયેત યુગનો પ્રતિબંધ દૂર થશે અને આખી ઍડલ્ટ-ઇન્ડસ્ટ્રી સત્તાવાર ટૅક્સ-સિસ્ટમ હેઠળ આવશે. આ નિર્ણયથી પોલીસ દ્વારા દર મહિને સ્થાનિક સ્ટુડિયોઝ પાસેથી લેવાતી હપ્તાવસૂલી પણ અટકશે.
આ ખરડાના સમર્થકોના અંદાજ મુજબ આ ક્ષેત્રમાંથી દર વર્ષે ૨૩૭.૫ કરોડ રૂપિયાની ટૅક્સ-આવક થઈ શકે છે. આ રકમથી યુક્રેનિયન સેના માટે ૩૦,૦૦૦ જેટલા ડ્રોન ખરીદી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 05:27 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK