Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨,૦૬૦ પીસવાળો વિશ્વનો સૌથી મોટો લેગો સેટ આવી ગયો છે

૧૨,૦૬૦ પીસવાળો વિશ્વનો સૌથી મોટો લેગો સેટ આવી ગયો છે

Published : 12 June, 2026 01:05 PM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાની-નાની બ્રિક્સ ગોઠવીને એક મજાનું સ્ટ્રક્ચર બનાવવાની ક્રીએટિવિટી ખીલવવા માટે જાણીતા લેગો બ્રિક્સે આ વખતે રેકૉર્ડબ્રેક સેટ તૈયાર કર્યો છે.

લેગો સેટ

અજબ ગજબ

લેગો સેટ


નાની-નાની બ્રિક્સ ગોઠવીને એક મજાનું સ્ટ્રક્ચર બનાવવાની ક્રીએટિવિટી ખીલવવા માટે જાણીતા લેગો બ્રિક્સે આ વખતે રેકૉર્ડબ્રેક સેટ તૈયાર કર્યો છે. એમાં ૧૨,૦૬૦ પીસ છે અને એ પીસને ગોઠવીને એમાંથી સ્પેનના બાર્સેલોનામાં આવેલા બૅસિલિકા ચર્ચનું બિલ્ડિંગ બનશે. આ ચર્ચ હકીકતમાં ૧૮૮૨ની સાલમાં બંધાવાનું શરૂ થયું હતું. આ ચર્ચના આર્કિટેક્ટ ઍન્ટોની ગૌડીના મૃત્યુને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યા છે એ નિમિત્તે આ લેગો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. ૨૪ ઇંચના આ મૉડલમાં લાઇટ મૂવમેન્ટ અને સ્ટૅન્ડ ગ્લાસ ઇફેક્ટ પણ આપી શકાશે. પહેલી નવેમ્બરે દુનિયાભરમાં લૉન્ચ થનારા આ લેગો સેટનું અત્યારથી જ પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. એની કિંમત ૮૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૭૬,૬૦૦ રૂપિયા જેટલી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 01:05 PM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK