Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દરદીને સાજા કરવામાં ડૉક્ટરની મદદ કરે છે ડૉગ્સ

દરદીને સાજા કરવામાં ડૉક્ટરની મદદ કરે છે ડૉગ્સ

20 April, 2024 03:04 PM IST | Barcelona
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટર્સનું કહેવું છે કે આ થેરપીને કારણે દરદીઓમાં સ્ટ્રેસ ઓછું થાય છે અને તેઓ સારું ફીલ કરે છે.

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


સ્પેનના બાર્સેલોના શહેરની હૉસ્પિટલમાં દરદીઓની સારવાર માટે એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. દરદીને સાજા થવામાં ડૉક્ટરો સાથે થેરપી-ડૉગની પણ મદદ લેવામાં આવે છે. હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવતા દરદીઓ માટે આ થેરપી અજમાવવામાં આવે છે. એના ભાગરૂપે દર સપ્તાહે બે મળીને કુલ ૧૭ સેશન યોજાય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે આ થેરપીને કારણે દરદીઓમાં સ્ટ્રેસ ઓછું થાય છે અને તેઓ સારું ફીલ કરે છે. આ થેરપી માટે શાંત પ્રકૃતિ ધરાવતા ડૉગ્સની મદદ લેવામાં આવે છે અને એ માટે ખાસ પ્રકારની ટ્રેઇનિંગ પણ અપાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 03:04 PM IST | Barcelona | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK