Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈના ડેડિકેશનને સલામ

આ ભાઈના ડેડિકેશનને સલામ

28 January, 2022 11:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમે ખૂબ ગરીબ હતા. મારા પિતા આર્મીમાં હતા. મને હજી કામ કરવાનું ગમે છે. સર ડેવિડ એટનબરો ૯૫ વર્ષની ઉંમરે પણ કામ કરે છે. તેઓ મારા રોલ મૉડલ છે.’

આ ભાઈના ડેડિકેશનને સલામ

આ ભાઈના ડેડિકેશનને સલામ


બ્રિટનમાં બ્રાયન ચોર્લી નામના એક ડેડિકેટેડ કર્મચારીની પ્રશંસા થઈ રહી છે. તે લગભગ છેલ્લાં ૭૦ વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે અને રિટાયર થવાનું અત્યારે તેમનું કોઈ પ્લાનિંગ નથી. મજેદાર વાત એ છે કે ૮૩ વર્ષના બ્રાયને ક્યારેય એક પણ દિવસ સિક-લીવ લીધી નથી. તેઓ જ્યારે ૧૫ વર્ષના હતા ત્યારે તેમણે શૂ કંપની ‘સી ઍન્ડ જે ક્લાર્ક’ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
એક સમયે આ કંપનીનું ફૅક્ટરી હેડક્વૉર્ટર બંધ થયું હતું ત્યારે તેમણે ટૂંકો બ્રેક લીધો હતો, પરંતુ ફરી તેમણે ત્યાં જ કામ કરવાનું શરૂ કર્યું હતું.
બ્રાયન કહે છે કે ‘હું હંમેશાં કામ કરવા ઇચ્છ્યું હતું. મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમે ખૂબ ગરીબ હતા. મારા પિતા આર્મીમાં હતા. મને હજી કામ કરવાનું ગમે છે. સર ડેવિડ એટનબરો ૯૫ વર્ષની ઉંમરે પણ કામ કરે છે. તેઓ મારા રોલ મૉડલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK