ન્યુ યૉર્કના મૅનહટનમાં ગુરુવારે ‘ડિનર ઇન બ્લૅન્ક’ની ૧૧મી આવૃત્તિમાં ભાગ લેતા લોકો, જેઓ ઉપરથી નીચે સુધી સફેદ પોશાક પહેરે છે.

યાદગાર ડાઇનિંગ એક્સ્પીરિયન્સ
ન્યુ યૉર્કના મૅનહટનમાં ગુરુવારે ‘ડિનર ઇન બ્લૅન્ક’ની ૧૧મી આવૃત્તિમાં ભાગ લેતા લોકો, જેઓ ઉપરથી નીચે સુધી સફેદ પોશાક પહેરે છે. આ ઇવેન્ટની જગ્યા કલાકો પહેલાં જ નક્કી થાય છે અને આ જાહેર જગ્યાએ લોકો કામચલાઉ ડાઇનિંગ સેટઅપમાં ડિનર કરે છે. આ વર્ષે ઇવેન્ટ મિટપૅકિંગ જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાશે. આ ઇવેન્ટ દુનિયાભરમાં ૬ સ્થળોએ યોજાય છે.