યાદ છે આ ગાતી ગધેડી?
યાદ છે આ ગાતી ગધેડી?
ગયા વર્ષે પુણેમાં એક ડૉન્કી ગાતી હતી અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો. આ ગધેડીનું નામ છે એમિલી અને હાલમાં એ પુણેના એક રીહેબિલિટેશન સેન્ટરમાં રહે છે. હજીયે આ ગધેડી ગાવાની શોખીન છે અને લોકોને એ સાંભળવાની મજા આવે છે.