° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

માણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો

25 February, 2021 07:27 AM IST | Indonesia

માણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો

બેબી શાર્ક

બેબી શાર્ક

ઇન્ડોનેશિયામાં પૂર્વીય તટ પર માછલી પકડવા ગયેલા માછીમાર અબદુલ્લા નુરેનની જાળમાં ૨૧ ફેબ્રુઆરીએ એક ગર્ભવતી શાર્ક માછલી પકડાઈ હતી, જેના ગર્ભમાં ત્રણ બેબી શાર્ક ઊછરી રહી હતી. જાળમાં પકડાયાના બીજા દિવસે જ્યારે શાર્ક માછલીનું પેટ ચીર્યું તો તેમાંનાં બે બચ્ચાં શાર્ક જેવો જ ચહેરો ધરાવતા હતા, જ્યારે કે ત્રીજું બચ્ચું સહેજ વિકૃત ચહેરો ધરાવતું હતું. આ  બચ્ચાનો ચહેરો માણસના ચહેરાને મળતો આવતો હતો. અબદુલ્લા નુરેન શાર્કના બચ્ચાને તેના ઘરે લઈ જતાં તે ચર્ચાનો વિષય બની ગયું. જોકે તે આ બચ્ચાને વેચવાને બદલે તેને પોતાના ગુડલકની નિશાની તરીકે સાચવવા માગે છે. સોફ્ટ ટૉય જેવું લાગતું આ બચ્ચું અદ્વિતીય છે. સોશ્યલ મીડિયા પર આ બચ્ચાની ક્લિપ ખૂબ વાઇરલ થઈ રહી છે.

25 February, 2021 07:27 AM IST | Indonesia

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

બહાદુર વાઘને ચતુર વાંદરાએ પાઠ ભણાવ્યો

સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે

13 April, 2021 08:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વાળના એક્સટેન્શન માટે એક વર્ષ સુધી ખરતા વાળ ભેગા કર્યા

સામાન્ય રીતે લોકો પોતાના વાળ માટે બજારમાંથી તૈયાર એક્સટેન્શન ખરીદતા હોય છે

13 April, 2021 08:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

‘લિવિંગ ગૉડ’ પ્રિન્સની વિદાયથી શોકમગ્ન ગ્રામજનો

થોડા દિવસ પહેલાં ફિલિપનું ૯૯ વર્ષની વયે અવસાન થયું છે

13 April, 2021 08:17 IST | Vanuatu | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK