સતત ત્રીજી વાર વડા પ્રધાન બનવા બદલ નરેન્દ્ર મોદીને આ કલાકારે અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી.
લાઇફમસાલા
વુડક્રાફ્ટમાંથી બનેલા નરેન્દ્ર મોદી
ઓડિશાના ગંજમ ટાઉનમાં અરુણ સાહુ નામના કલાકારે ૩૩ ઇંચ લાંબી અને ૨૬ ઇંચ પહોળી લાકડાની તકતીમાં લાકડાથી જ નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ કોતર્યું હતું. સતત ત્રીજી વાર વડા પ્રધાન બનવા બદલ નરેન્દ્ર મોદીને આ કલાકારે અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. હવે આ વુડક્રાફ્ટ આઇટમ વડા પ્રધાન કાર્યલયમાં મોકલવામાં આવશે.