આ ગાર્ડન ત્રણ એકર જમીન પર ફેલાયેલું છે.
ભુલભુલામણી ગાર્ડન
આઇકૉનિક સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં હવે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. ગુજરાતના નર્મદામાં કેવડિયા ખાતે ભુલભુલામણી ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગાર્ડન ત્રણ એકર જમીન પર ફેલાયેલું છે.

