Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીને ગિફ્ટમાં મળી હીરાની ચમચી

IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીને ગિફ્ટમાં મળી હીરાની ચમચી

Published : 14 August, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ સોશ્યલ મીડિયા પર મળેલી ચાંદીની ચમચીની ભેટનો વિડિયો શૅર કર્યો. આ સાથે તેમણે પોતાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ હંમેશાં ‘ડાયમન્ડની ચમચી સાથે જન્મ્યા’ હોવાનું કહેતા આવ્યા છે.

IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીને ગિફ્ટમાં મળી હીરાની ચમચી

IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીને ગિફ્ટમાં મળી હીરાની ચમચી


IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી પર ગમેએટલા આરોપો લાગ્યા હોય, તેમનો બેબાકપણે જીવવાનો અંદાજ જરાય બદલાયો નથી. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર તેમણે એક ગિફ્ટનો વિડિયો શૅર કર્યો છે. એમાં તેમને કોઈકે ગિફ્ટના બૉક્સમાં નાનકડી ચાંદીની ચમચી આપી છે. તેમને આ ભેટ કોઈ જ્વેલર તરફથી મળી છે. તેમણે એ વિડિયોની સાથે લખ્યું હતું, ‘હું તો હંમેશાં કહેતો 
આવ્યો છું કે હું ડાયમન્ડની ચમચી સાથે પેદા થયો છું.’
આજે પણ ૪૫૫૫ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા લલિત મોદી અલ્ટ્રા-લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે ફેમસ છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK