Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક જોઈ લો, જુલાઈથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે

વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક જોઈ લો, જુલાઈથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે

02 May, 2024 09:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વંદે ભારત મેટ્રો ૧૦૦ કિલોમીટરથી ૨૫૦ કિલોમીટરના રૂટ પર દોડશે. મેટ્રો ટ્રેનમાં ડિફૉલ્ટ ૧૨ કોચ છે, પણ એની સંખ્યા ૧૬ સુધી વધી શકે છે. 

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


૧ મેએ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક રજૂ કરવામાં આવી હતી. રેલવે આ વર્ષે જુલાઈમાં વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન શરૂ કરશે. પંજાબના કપૂરથલાની રેલ કોચ ફૅક્ટરીએ વંદે ભારત મેટ્રોના શરૂઆતના કોચ બનાવ્યા છે. રેલવે વિભાગે જણાવ્યું હતું કે શરૂઆતમાં આવી ૫૦ ટ્રેન તૈયાર થશે અને ધીમે-ધીમે એની સંખ્યા ૪૦૦ સુધી પહોંચશે. વંદે ભારત મેટ્રો ૧૦૦ કિલોમીટરથી ૨૫૦ કિલોમીટરના રૂટ પર દોડશે. મેટ્રો ટ્રેનમાં ડિફૉલ્ટ ૧૨ કોચ છે, પણ એની સંખ્યા ૧૬ સુધી વધી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK