Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુકેમાં જોવા મળી રંગબેરંગી ગોકળગાય

યુકેમાં જોવા મળી રંગબેરંગી ગોકળગાય

17 May, 2023 12:38 PM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રકારની ગોકળગાય મુખ્યત્વે સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલના દરિયાકિનારે જોવા મળે છે.

યુકેમાં જોવા મળી રંગબેરંગી ગોકળગાય

Offbeat News

યુકેમાં જોવા મળી રંગબેરંગી ગોકળગાય


વિવિધ રંગોવાળી ગોકળગાય લાંબા સમય બાદ યુકેમાં જોવા મળી હતી. શરૂઆતમાં આ પ્રાણી કોઈ કાર્ટૂન કૅરૅક્ટર જેવું દેખાતું હતું. ધ રૉક પુલ પ્રોજેક્ટરના વિકી બાર્લોના જણાવ્યા પ્રમાણે 
વિવિધ રંગોવાળી આ ગોકળગાય એક વિશાળ પથ્થર નીચે શે‍વાળમાં છુપાયેલી હતી. વિવિધ રંગને કારણે એને રેઇનબો સી સ્લગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની ગોકળગાય મુખ્યત્વે સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલના દરિયાકિનારે જોવા મળે છે. પ્રથમ વખત ઑગસ્ટ ૨૦૨૨માં આ ગોકળગાય યુકેમાં જોવા મળી હતી ત્યારથી એની શોધખોળ ચાલી રહી છે. ધ રૉક પુલ પ્રોજેક્ટના સ્વયંસેવકોએ એના પુષ્કળ ફોટો પાડીને એ જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 12:38 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK