Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફુટવેઅરમાંથી ફ્લાવર્સ

ફુટવેઅરમાંથી ફ્લાવર્સ

Published : 18 June, 2026 11:24 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્નીકર્સની ઇનબિલ્ટ ડિઝાઇનને એવી રીતે યુઝ કરવામાં આવે છે જાણે એક-એક પાંખડી યુનિક હોય

ચીનના આર્ટિસ્ટ વિવિઅન હુઆંગનું સુંદર આર્ટ

અજબ ગજબ

ચીનના આર્ટિસ્ટ વિવિઅન હુઆંગનું સુંદર આર્ટ


સ્નીકર્સ જ્યારે વપરાઈને ફાટી જાય એ પછી શું કરવાનું? ફેંકી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો? ચીનના આર્ટિસ્ટ વિવિઅન હુઆંગે એને સુંદર આર્ટમાં ફેરવવાનું શરૂ કર્યું છે. હુઆંગભાઈ ફેંકી દેવાયેલાં સ્નીકર્સ એકત્ર કરીને રાખે છે અને એમાંથી વિવિધ સાઇઝનાં અને શેપનાં ફ્લાવર્સનું સ્વરૂપ આપે છે. સ્નીકર્સની ઇનબિલ્ટ ડિઝાઇનને એવી રીતે યુઝ કરવામાં આવે છે જાણે એક-એક પાંખડી યુનિક હોય. એ જૂનાં સ્નીકર્સને બ્રાઇટ રંગો દ્વારા સજાવવામાં આવે છે અને બની જાય છે આંખોને ટાઢક આપે એવાં મજાનાં ફૂલ.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 11:24 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK