Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આવા ક્રીએટિવ દોડવીરો નહીં જોયા હોય ક્યારેય

આવા ક્રીએટિવ દોડવીરો નહીં જોયા હોય ક્યારેય

Published : 28 April, 2026 01:01 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે બૅન્ગલોરમાં દસ કિલોમીટરની વર્લ્ડ મૅરથૉન યોજાઈ હતી. એમાં ૩૬,૦૦૦થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. દસ કિલોમીટરની આ મૅરથૉનની ૧૮મી સીઝન હતી. એમાં રનર્સની ક્રીએટિવિટી લાજવાબ હતી.

આવા ક્રીએટિવ દોડવીરો નહીં જોયા હોય ક્યારેય

આવા ક્રીએટિવ દોડવીરો નહીં જોયા હોય ક્યારેય


રવિવારે બૅન્ગલોરમાં દસ કિલોમીટરની વર્લ્ડ મૅરથૉન યોજાઈ હતી. એમાં ૩૬,૦૦૦થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. દસ કિલોમીટરની આ મૅરથૉનની ૧૮મી સીઝન હતી. એમાં રનર્સની ક્રીએટિવિટી લાજવાબ હતી. કેટલાક રનર્સ શરીર પર LPGના બાટલા જેવો કટઆઉટ પહેરીને દોડ્યા હતા. તો કેટલાક રનર્સે દેવી-દેવતાઓની સ્કિટ ભજવતાં-ભજવતાં દસ કિલોમીટરની દોડ લગાવી હતી. એક ભાઈ તો સૂટબૂટ અને સૂટકેસ લઈને ટ્રમ્પ બનીને આવ્યા હતા. ટ્રમ્પના ફોટો સાથે હાથમાં અંગ્રેજી લિપિમાં સંસ્કૃત વાક્ય ‘AHAM TRUMP ASMI’ એટલે કે હું ટ્રમ્પ છું એવું લખેલું પોસ્ટર લઈને નીકળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 01:01 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK