Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઝગમગ કરતું લાઇટિંગવાળું સ્કૂટર જુઓ

ઝગમગ કરતું લાઇટિંગવાળું સ્કૂટર જુઓ

20 June, 2022 07:57 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આનંદ મહિન્દ્રએ લખ્યું છે કે જીવન તમે જેટલું ઇચ્છો એટલું આનંદિત અને રંગીન બની શકે છે

ઝગમગ કરતું લાઇટિંગવાળું સ્કૂટર

Offbeat

ઝગમગ કરતું લાઇટિંગવાળું સ્કૂટર


સોશ્યલ મીડિયા પર અવનવું પોસ્ટ કરતા રહેતા આનંદ મહિન્દ્રએ આ વખતે ઝગમગાટ કરતા મ્યુઝિકલ સ્કૂટરનો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. ભારતમાં કોઈ એક સ્થળે પેટ્રોલ-પમ્પની નજીકમાં એક સ્કૂટર પાર્ક કર્યું છે, જે એલઈડી લાઇટથી ઝગમગે છે. ઑનલાઇન પોસ્ટ કરેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટરના હૅન્ડલની વચ્ચેની જગ્યાએ ગોઠવેલા મોબાઇલ ફોનમાં અભિનેતા રાજેશ ખન્નાની ફિલ્મ ‘દો રાસ્તે’ના ગીતનો વિડિયો ચાલુ છે. આ ટૂ-વ્હીલરને નાની લાઇટ્સ, રંગબેરંગી મોતીઓના વર્ક તથા અન્ય કલરફુલ ચીજોથી શણગારવામાં આવ્યું છે. કૅપ્શનમાં આનંદ મહિન્દ્રએ લખ્યું છે કે જીવન તમે જેટલું ઇચ્છો એટલું આનંદિત અને રંગીન બની શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 07:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK