Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રિયામાં હિટલરનો બર્થ-ડે મનાવવા બદલ ૪ વ્યક્તિની ધરપકડ

ઑસ્ટ્રિયામાં હિટલરનો બર્થ-ડે મનાવવા બદલ ૪ વ્યક્તિની ધરપકડ

23 April, 2024 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે હિટલરને નાઝી સ્ટાઇલમાં સૅલ્યુટ કરતા હોય એવો ફોટો પડાવ્યો હતો

હિટલરની તસવીર

અજબ ગજબ

હિટલરની તસવીર


જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિટલરનો જન્મદિન રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવવામાં આવતો હતો, પણ હવે યુરોપના વિવિધ દેશોમાં હિટલરનો જન્મદિન મનાવવો ગુનો ગણાય છે. હિટલરનો જન્મ ૨૦ એપ્રિલે ઑસ્ટ્રિયામાં થયો હતો. એ દિવસે ચાર જર્મન વ્યક્તિએ હિટલરના જન્મસ્થળે ગુલાબનાં ફૂલ મૂકીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમણે હિટલરને નાઝી સ્ટાઇલમાં સૅલ્યુટ કરતા હોય એવો ફોટો પડાવ્યો હતો. એ પછી એ ચારેય જણની પોલીસે ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK