Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ક્રિસમસ ના તેહવાર નિમિત્તે પીએમ મોદીના આવાસમાં બાળકોને જવાનો મલ્યો મોકો

ક્રિસમસ ના તેહવાર નિમિત્તે પીએમ મોદીના આવાસમાં બાળકોને જવાનો મલ્યો મોકો

28 December, 2023 12:29 IST | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 લોક કલ્યાણ માર્ગમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર એક ખાસ ક્રિસમસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ઉત્સવના પ્રસંગે રજૂઆત કરનાર ગાયકવૃંદના સભ્યો એવા ઘણા બાળકોએ હાજરી આપી હતી. યુવા મહેમાનો માત્ર પીએમ મોદીને જ મળ્યા ન હતા પરંતુ તેમને વડાપ્રધાનના નિવાસસ્થાનની વિશિષ્ટ મુલાકાત પણ કરવાંમાં આવી હતી. આ મુલાકાત નું વર્ણન જીવનભરની સોનેરી અને એક વખતની તક તરીકે કરી શકાય છે.

28 December, 2023 12:29 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK