Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > એસ. જયશંકરે અમેરિકાની મુલાકાત બાદ ભારત-યુએસ સંબંધોની કરી પ્રશંસા!

એસ. જયશંકરે અમેરિકાની મુલાકાત બાદ ભારત-યુએસ સંબંધોની કરી પ્રશંસા!

01 October, 2023 01:55 IST | Delhi

યુએસમાં EAM ડૉ એસ જયશંકરે 30 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયા હાઉસ ખાતે ‘કલર્સ ઓફ ઈન્ડિયા’ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટ સાથે, વિદેશ મંત્રીએ તેમની યુએસ મુલાકાત પૂરી કરી હતી. સમગ્ર યુ.એસ.માંથી ભારતીય-અમેરિકન સમુદાયના 1,000 થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. ઈવેન્ટને સંબોધિત કરતી વખતે EAMએ ભારત-યુએસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી.

01 October, 2023 01:55 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK