01 ઓક્ટોબરે તેલંગાણાના મહબૂબનગરમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. અને તેઓએ એવો આરોપ લગાવ્યો હતો કે પાર્ટી પરિવાર માટે, પરિવાર દ્વારા અને પરિવારની છે. તેમણે કહ્યું હતું કે તેલંગાણાની પ્રગતિમાં બે પરિવાર સંચાલિત પક્ષો અવરોધરૂપ બન્યા છે.














