Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીયુદ્ધ માટે તૈયાર

ચૂંટણીયુદ્ધ માટે તૈયાર

23 November, 2021 11:41 AM IST | New Delhi
Agency

લખનઉમાં એની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. તેમના પુત્ર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

ચૂંટણીના મેદાનમાં લડવા માટે તૈયાર હોવાનો ઇશારો પોતાના સમર્થકોને આપ્યો હતો. 

ચૂંટણીના મેદાનમાં લડવા માટે તૈયાર હોવાનો ઇશારો પોતાના સમર્થકોને આપ્યો હતો. 


સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનો ગઈ કાલે ૮૩મો જન્મદિન હતો. લખનઉમાં એની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. તેમના પુત્ર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વરિષ્ઠ નેતાએ પણ ગદા ઊંચકીને પોતે પણ આ ચૂંટણીના મેદાનમાં લડવા માટે તૈયાર હોવાનો ઇશારો પોતાના સમર્થકોને આપ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 11:41 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK