Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારી નોકરીઓ નથી, ક્યાં સુધી ધીરજ રાખે યુવાનો? : વરુણ

સરકારી નોકરીઓ નથી, ક્યાં સુધી ધીરજ રાખે યુવાનો? : વરુણ

03 December, 2021 09:03 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરુણે આ વખતે સરકારી નોકરીઓ અને પેપર લીક મામલે સરકારને ટાર્ગેટ કરી છે

વરુણ ગાંધી

વરુણ ગાંધી


બીજેપીના સંસદસભ્ય વરુણ ગાંધીએ ગઈ કાલે પોતાની જ સરકારની વિરુદ્ધ બળવાનો સૂર વ્યક્ત કર્યો છે. વરુણે આ વખતે સરકારી નોકરીઓ અને પેપર લીક મામલે સરકારને ટાર્ગેટ કરી છે. 
વરુણે ટ્વીટ કર્યું છે કે ‘પહેલાં તો સરકારી નોકરી જ નથી. એમ છતાં, થોડીક તક આવે તો પેપર લીક થઈ જાય છે, એક્ઝામ આપવામાં આવે તો વર્ષો સુધી રિઝલ્ટ નહીં. એ પછી કોઈ ગોટાળાના કારણે એ રદ થઈ જાય છે. રેલવે ગ્રુપ-ડીનાં જૉબ રિઝલ્ટ્સની સવા કરોડ યુવાનો બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે. 
સેનામાં ભરતીની પણ એવી જ સ્થિતિ છે. આખરે ક્યાં સુધી ધીરજ રાખે ભારતના યુવાનો?’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2021 09:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK