Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નિર્મલા સીતારમણે સૅમ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ

નિર્મલા સીતારમણે સૅમ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ

Published : 11 May, 2024 10:07 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું દક્ષિણ ભારતની છું, હું ભારતીય દેખાઉં છું

 નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કૉન્ગ્રેસના નેતા સૅમ પિત્રોડાની એ ટિપ્પણીની ઝાટકણી કાઢી હતી જેમાં તેમણે એમ કહ્યું હતું કે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન દેખાય છે.
સૅમ પિત્રોડાએ ભારતીયોની ચામડીના રંગના મુદ્દે કરેલી ટિપ્પણીનો જવાબ આપતાં નિર્મલા સીતારમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘હું દક્ષિણ ભારતની છું અને હું ભારતીય દેખાઉં છું. મારી ટીમના ઉત્સાહી મેમ્બરો નૉર્થ-ઈસ્ટના છે અને તેઓ પણ ભારતીય દેખાય છે. મારા પશ્ચિમ ભારતના કલીગ્સ પણ ભારતીય દેખાય છે, પણ જાતિવાદી એવા રાહુલ ગાંધીના મેન્ટરને અમે આફ્રિકન, ચાઇનીઝ, આરબ અને વાઇટ દેખાઈએ છીએ. તમારા માઇન્ડસેટ અને ઍટિટ્યુડને જાહેર કરવા માટે તમારો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2024 10:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK