Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાખો રૂપિયા લઈને વિદેશ ન લઈ જવાના આરોપસર ટૂર-ઑપરેટરની ધરપકડ

લાખો રૂપિયા લઈને વિદેશ ન લઈ જવાના આરોપસર ટૂર-ઑપરેટરની ધરપકડ

05 May, 2024 06:45 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

પૂર્વા હૉલિડેઝ ના તેજસ શાહને પહેલાં દહિસર પોલીસે પકડ્યો, હવે કાંદિવલી પોલીસે તેનો તાબો લીધો છે અને ત્યાર બાદ સમતાનગર પોલીસ-સ્ટેશન પણ કતારમાં છે

તેજસ શાહ

તેજસ શાહ


ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ ‌આફ્રિકા ફરવા જવા માટે બુકિંગ કરાવનારાઓ પાસેથી લાખો રૂપિયા લીધા બાદ હાથ ઊંચા કરી દેવાના આરોપસર ટૂર-ઑપરેટર તેજસ શાહની પહેલાં દહિસર પોલીસે ધરપકડ કરી હતી અને શુક્રવારે કાંદિવલી પોલીસે તેનો કબજો લીધો હતો. દહિસર પોલીસ-સ્ટેશનમાં આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટે જેલ-કસ્ટડી આપી હોવાથી એનો કબજો મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમ જણાવતાં કાંદિવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસ આર્થિક છેતરપિંડીનો હોવાથી હાલમાં અમે વધુ માહિતી જાહેર કરી શકતા નથી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 06:45 AM IST | Mumbai | Mehul Jethva

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK