Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબ સરકારે હરભજન સિંહને આપેલી Z+ સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્ર સરકારે તરત જ સુરક્ષા આપી

પંજાબ સરકારે હરભજન સિંહને આપેલી Z+ સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્ર સરકારે તરત જ સુરક્ષા આપી

Published : 27 April, 2026 08:55 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણયને રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે

હરભજન સિંહની ફાઇલ તસવીર

હરભજન સિંહની ફાઇલ તસવીર


પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉતાર-ચડાવ આવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા સહિત કુલ ૭ AAP નેતાઓ BJPમાં જોડાતાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની સરકારે અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. પંજાબ સરકારે BJPમાં જોડાનારા ક્રિકેટર હરભજન સિંહને આપેલી Z+ સિક્યૉરિટી હટાવી લીધી હતી એટલું જ નહીં, જાલંધરના ઘર પાસેથી રવિવારે સુરક્ષા-અધિકારીઓને હટાવી લીધા હતા. આ નિર્ણયને રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે. પાર્ટીની અંદર ખેંચતાણ ચાલી રહી છે એનું આ પરિણામ છે.

જોકે સુરક્ષાના મામલે હરભજન સિંહે બહુ રાહ જોવી નહોતી પડી. કેન્દ્ર સરકારે તરત જ તેને સુરક્ષા પ્રોવાઇડ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 08:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK