Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એમફિલ માન્ય ડિગ્રી નથી : યુજીસી

એમફિલ માન્ય ડિગ્રી નથી : યુજીસી

Published : 28 December, 2023 10:31 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ એમફિલ કોર્સિસ ઑફર કરવાની વિરુદ્ધ યુનિવર્સિટીઓને ગઈ કાલે વૉર્નિંગ આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.): યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ એમફિલ કોર્સિસ ઑફર કરવાની વિરુદ્ધ યુનિવર્સિટીઓને ગઈ કાલે વૉર્નિંગ આપી હતી. યુજીસીએ જણાવ્યું હતું કે એ માન્ય ડિગ્રી નથી અને સ્ટુડન્ટ્સને આવા કોર્સમાં ઍડ્મિશન ન મેળવવાની સલાહ આપી હતી. યુજીસીના સેક્રેટરી મનીષ જોશીએ કહ્યું હતું કે ‘યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઝ એમફિલ (માસ્ટર ઑફ ફિલોસૉફી) કોર્સિસ માટે નવી ઍપ્લિકેશન્સ ઇન્વાઇટ કરી રહી છે. આ સંબંધમાં ધ્યાનમાં લાવવું જરૂરી છે કે એમફિલ એ માન્ય ડિગ્રી નથી. યુજીસી (પીએચડી ડિગ્રી આપવા માટે મિનિમમ સ્ટાન્ડર્ડ્સ અને પ્રક્રિયા)ના રેગ્યુલેશન નંબર ૧૪માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સે એમફિલ કોર્સ ન ચલાવવો જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK