° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ઉંમરનો બાધ છોડો, તમામને મૂકો કોરોનાની વૅક્સિન : રાહુલ ગાંધી

08 April, 2021 11:00 AM IST | New Delhi | Agency

પ્રત્યેક ભારતીયને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે આથી પ્રત્યેકને રસી મળવી જ જોઈએ.

રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

નવી દિલ્હી :  (આઇ.એ.એન.એસ.) દેશમાં કોવિડ કેસમાં આવેલા ઉછાળા બાદ ભારતના તમામ નાગરિકો માટે રસીકરણની માગણી કરતાં કૉન્ગ્રેસ-નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે તમામ ભારતીયોને સુરક્ષિત જીવનનો અધિકાર છે, આથી તમામને રસી મળવી જ જોઈએ. રસીકરણની જરૂરિયાત અને તેની આવશ્યકતા પરની ચર્ચા હાસ્યાસ્પદ છે. પ્રત્યેક ભારતીયને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે આથી પ્રત્યેકને રસી મળવી જ જોઈએ. મંગળવારે આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે જેને આવશ્યક હશે તેમને રસી આપવામાં આવશે, જેને અનુલક્ષીને રાહુલ ગાંધીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. 

08 April, 2021 11:00 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

News in Short: વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

દેશમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય જનતાથી માંડીને ઘણા નેતા અને વીઆઇપી વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે.

14 April, 2021 09:04 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

ગુડ ન્યુઝ : દેશમાં આ વર્ષે ચોમાસું ‘સામાન્ય કરતાં સારું’ રહેવાની આગાહી

જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદનો લૉન્ગ પિરિયડ ઍવરેજ ૧૦૩ ટકા રહેશે

14 April, 2021 10:07 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

મમતા એનઓસી વગર ધરણા પર બેસી ગયાં

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચાર પર લગાવેલા ૨૪ કલાકના પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરતાં ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ધરણા પર બેઠાં હતાં.

14 April, 2021 10:21 IST | Kolkata | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK