કેકની સાથે લખ્યું છે, ‘પ્રાઉડ ટુ બી ઍન ઇન્ડિયન.’
આ છે એ કૅક
ભારત માટે સુદર્શનચક્રની ભૂમિકા ભજવનાર S-400 ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની રૅપ્લિકા જેવી કેક કલકત્તામાં એક બેકરીએ તૈયાર કરી હતી. ઑપરેશન સિંદૂરના લોગો અને ફાઇટર જેટ વિમાન સાથેની એક કેક પણ એ જ કેકશૉપ દ્વારા તૈયાર થયેલી છે. કોઈકે આ કેક્સ ખાસ ઑર્ડરથી બનાવડાવી છે કે પછી બેકરીવાળાની ક્રીએટિવિટી છે એ ખબર નથી પડી. કેકની સાથે લખ્યું છે, ‘પ્રાઉડ ટુ બી ઍન ઇન્ડિયન.’


