° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


આ તો ઘરમાં બેસીને ટીવી જોતા હોય એવું લાગે છે

31 July, 2021 01:47 PM IST | New Delhi | Agency

દિલ્હીના એક થિએટરમાં આ બહેને રીતસર એકલાં બેસીને જ ફિલ્મની મોજ માણી હતી.

આ તો ઘરમાં બેસીને ટીવી જોતા હોય એવું લાગે છે

આ તો ઘરમાં બેસીને ટીવી જોતા હોય એવું લાગે છે

કોરોનાને કારણે મુકાયેલાં આકરાં નિયંત્રણો કેસ ઓછા થતાં હવે ધીરે-ધીરે બધેથી હળવાં કરાઈ રહ્યાં છે. નવી દિલ્હીમાં પણ નિયંત્રણોને હળવાં કરીને હવે થિએટરોને હાફ કૅપેસિટી પર ખોલવાની પરવાનગી આપી દેવાઈ છે. જોકે લોકોને હજી ડર લાગે છે કે એક ચૅર છોડીને પરિવારે કે મિત્રો સાથે બેસવાનું ગમતું ન હોય એવું લાગે છે. દિલ્હીના એક થિએટરમાં આ બહેને રીતસર એકલાં બેસીને જ ફિલ્મની મોજ માણી હતી. જાણે પોતે ઘરની કમ્ફર્ટમાં બિગ સ્ક્રીન પર ફિલ્મ જોતા હોય એવો તેમને અનુભવ થયો હતો.  એ.એફ.પી.

31 July, 2021 01:47 PM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Maharashtra : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ રણપિસેનું 71 વર્ષની વયે અવસાન

પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય રણપિસેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો

23 September, 2021 07:43 IST | Pune | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

હવે દરેક ભારતીયને મળશે યુનિક હેલ્થ આઈડી કાર્ડ, જાણો કેવી રીતે મળશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ `પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)`યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.

23 September, 2021 05:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં ગોડાઉનમાં જોરદાર વિસ્ફોટ, 3 લોકોના મોત, 4 ઘાયલ

કર્ણાટકના બેંગલુરુમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે.

23 September, 2021 04:27 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK