° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


આને વર્ચ્યુઅલ રૅલી કહેવાય?

15 January, 2022 12:26 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે લખનઉમાં સમાજવાદી પાર્ટીની ઑફિસની બહાર સેંકડો લોકો ‘વર્ચ્યુઅલ રૅલી’ અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટણી પંચ દ્વારા વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી કંઈક અલગ જ છે. ગઈ કાલે લખનઉમાં સમાજવાદી પાર્ટીની ઑફિસની બહાર સેંકડો લોકો ‘વર્ચ્યુઅલ રૅલી’ અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા. લખનઉ પોલીસે અહીં એકત્ર થયેલા ટોળાને વિખેરવાની કોશિશ કરી હતી. આ ‘વર્ચ્યુઅલ પ્રચાર કાર્યક્રમ’માં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને ધરમ સિંહ સૈની તેમ જ અન્ય ધારાસભ્યો જોવા મળ્યા હતા. 

15 January, 2022 12:26 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Padma Awards: 128 લોકોને મળશે પદ્મ પુરસ્કાર; બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ

4 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે.

25 January, 2022 08:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

SCએ ચૂંટણીમાં ફ્રીબીઝ અંગે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર અને ECIને પાઠવી નોટિસ

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે કાયદો બનાવવાની માગ કરી છે.

25 January, 2022 06:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કૉંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાયા, ઉઠાવ્યા આ સવાલ

આ પ્રસંગે આરપીએન સિંહે પીએમ મોદી-સીએમ યોગીના વખાણ કર્યા હતા.

25 January, 2022 04:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK