Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમેઠીના કૉન્ગ્રેસના ઉમેદવારે કહ્યું, હું ગાંધી પરિવારનો નોકર નથી

અમેઠીના કૉન્ગ્રેસના ઉમેદવારે કહ્યું, હું ગાંધી પરિવારનો નોકર નથી

06 May, 2024 09:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે અમેઠીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને હરાવીશ એવો આત્મવિશ્વાસ પણ  તેમણે વ્યક્ત કર્યો હતો. 

કિશોરલાલ શર્મા

કિશોરલાલ શર્મા


અમેઠીના કૉન્ગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગાંધી પરિવારના પ્યુન ગણાવ્યા હતા. રવિવારે પત્રકારો સાથે વાત કરતાં કિશોરીલાલ શર્માએ BJPના આ ટોણાનો જવાબ આપતાં કહ્યું હતું કે હું ગાંધી પરિવારનો નોકર નહીં, પણ ‘પ્યૉર પૉલિટિશ્યન’ છું. એટલું જ નહીં, તેમણે અમેઠીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને હરાવીશ એવો આત્મવિશ્વાસ પણ  તેમણે વ્યક્ત કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK