° °

આજનું ઇ-પેપર
Sunday, 05 February, 2023


ડેરડેવિલ પર્ફોર્મ​ન્સિસ

05 December, 2022 10:41 AM IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમૃતસરમાં ગઈ કાલે બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)ની ૫૮મી રેઇઝિંગ ડે પરેડ યોજાઇ હતી.

ફોટોગ્રાફમાં બીએસએફનો જવાન રિંગ ઑફ ફાયરમાંથી બાઇકને પસાર કરતો જોવા મળ્યો હતો.

ફોટોગ્રાફમાં બીએસએફનો જવાન રિંગ ઑફ ફાયરમાંથી બાઇકને પસાર કરતો જોવા મળ્યો હતો.

અમૃતસરમાં ગઈ કાલે બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)ની ૫૮મી રેઇઝિંગ ડે પરેડ દરમ્યાન બીએસએફના શૂરવીરોએ રંગ રાખ્યો હતો.

અહીં એક બાઇક પર ચાર જવાનોએ સર્વધર્મસમભાવનો મેસેજ આપ્યો હતો,

જ્યારે એક જ બાઇક પર લેડી ઑફિસરોના એક ગ્રુપે રમતગમતને પ્રમોટ કરી હતી. એક ફોટોગ્રાફમાં બીએસએફનો જવાન રિંગ ઑફ ફાયરમાંથી બાઇકને પસાર કરતો જોવા મળ્યો હતો.

05 December, 2022 10:41 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સની લીઓનીની જાનને છે ખતરો? રેમ્પ વૉકના સ્થળે બોમ્બ વિસ્ફોટ

મણિપુરમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ, કોઈ જાનહાની નહીં

04 February, 2023 05:05 IST | Imphal | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અંધશ્રદ્ધાએ લીધો ત્રણ મહિનાની બાળકીનો જીવ, સારવારને નામે કર્યું આવું!

મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના : ન્યુમોનિયાની સારવાર માટે બાળકીને ૫૧ વખત ગરમ સળિયાથી સળગાવી

04 February, 2023 12:32 IST | Shahdol | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

News In Shorts: મની લૉન્ડરિંગ કેસમાં ચિદમ્બરનાં પત્નીની સંપત્તિ ટાંચમાં લેવાઈ

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ૩.૩ કરોડ રૂપિયાના મૂલ્યની જંગમ મિલકતો તેમ જ ત્રણ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લેવા માટે ઑર્ડર અપાયો છે. 

04 February, 2023 12:13 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK