AQI ગઈ કાલે ૪૦૦ને પાર થઈ ગયો હતો
તસવીર સૌજન્યઃ એજન્સી
દિલ્હીમાં પ્રદૂષણ હજીયે એટલું જ છે, રાધર વધી રહ્યું છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ગઈ કાલે ૪૦૦ને પાર થઈ ગયો હતો.

ADVERTISEMENT
હજી દમ ઘૂંટાય એવી હવાથી કંટાળેલા દિલ્હીવાસીઓએ જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ માટે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવો જોઈએ એવાં ‘સ્વચ્છ હવા, સબકા સાથ સબકા પ્રયાસ’ સ્લોગનો જોવા મળ્યાં હતાં.


