આગામી શુક્રવારથી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆત થઈ રહી છે
નવી દિલ્હીમાં રાજઘાટ નજીક ગાંધી વાટિકા બનાવવામાં આવી હતી ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.
આગામી શુક્રવારથી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆત થઈ રહી છે. જેને જોતાં નવી દિલ્હી ઍરપોર્ટ પરથી પસાર થતા મુસાફરો માટે એક વિશાળ ગણેશની પ્રતિમાનું અનાવરણ ગઈ કાલે યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું છે. G20 સમિટ નિમિત્તે બ્યુટિફિકેશન કાર્યક્રમ અંતર્ગત આ બધું કરવામાં આવી રહ્યું છે

ADVERTISEMENT
દિલ્હીમાં વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવવામાં આવેલી બાઇસન પ્રાણીની પ્રતિકૃતિ.



