° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


મોદીના ઇશારે કામ કરે છે કેજરીવાલ : કૉન્ગ્રેસ

20 October, 2012 06:10 AM IST |

મોદીના ઇશારે કામ કરે છે કેજરીવાલ : કૉન્ગ્રેસ

મોદીના ઇશારે કામ કરે છે કેજરીવાલ : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના પ્રવકત્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે બીજેપીમાં ચાલી રહેલી આંતરિક લડાઈના કારણે આઇએસીએ નીતિન ગડકરીને ટાર્ગેટ કર્યા હતા. બીજેપીના રાજ્યસભાના સભ્ય અને પીઢ વકીલ રામ જેઠમલાણીએ પણ ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના નક્કર પુરાવા હોવાનો દાવો કર્યો હતો. ગઈ કાલે તિવારીએ જેઠમલાણીને આ પુરાવા જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો.

બીજેપીના એક ચોક્કસ જૂથ વતી કેજરીવાલ કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં તિવારીએ જણાવ્યું હતું કે ગડકરી વિરુદ્ધ પુરાવા હોવાના જેઠમલાણીના દાવા પણ વડા પ્રધાન બનવાની નરેન્દ્ર મોદીની યોજનાના ભાગરૂપ છે. તિવારીએ જોકે ઉમેર્યું હતું કે વડા પ્રધાનપદનું મોદીનું સપનું ક્યારેય પૂરું નહીં થાય.

20 October, 2012 06:10 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Outbreak: દેશમાં એક દિવસમાં 4 લાખ કેસ, મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત

દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

08 May, 2021 12:23 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મળો ખરા કોરોના લડવૈયાને

કૉલેજના સ્પોર્ટ્સ ટીચરે શરૂ કરેલા અભિયાનમાં ૨૫,૦૦૦ લોકો જોડાયા છે અને તેમણે અત્યારના કપરા સમયમાં કોરોનાના દરદીઓને ૬૦૦ પ્લાઝમાની સાથે ૩૦૦ બૉટલ લોહી ભેગું કરી આપ્યું છે

08 May, 2021 11:45 IST | Mumbai | Priti Khuman Thakur
રાષ્ટ્રીય સમાચાર

કડક પગલાંથી ત્રીજી લહેર ટાળી શકાશે: વિજય રાઘવન

કેન્દ્ર સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકારે ગઈ કાલે કહ્યું હતું

08 May, 2021 10:22 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK