Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરુણ ગોવિલે મતદારોને કહ્યું, મારી પત્ની પણ ઠાકુર છે

અરુણ ગોવિલે મતદારોને કહ્યું, મારી પત્ની પણ ઠાકુર છે

20 April, 2024 11:19 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે કહ્યું હતું કે ‘મારી પત્ની પણ ઠાકુર છે અને તે જ્યારે ગુસ્સે થાય ત્યારે અસ્સલ ઠકરાણીનું સ્વરૂપ ધારણ કરે છે.

અરુણ ગોવિલ

અરુણ ગોવિલ


ઉત્તર પ્રદેશમાં મેરઠની લોકસભાની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરુણ ગોવિલે ચૂંટણીપ્રચાર દરમ્યાન મતદારોને રીઝવવા માટે પત્નીની જ્ઞાતિનો ઉલ્લેખ કરવો પડ્યો હતો. ઠાકુર મતદારો સમક્ષ બોલતાં તેમણે કહ્યું હતું કે ‘મારી પત્ની પણ ઠાકુર છે અને તે જ્યારે ગુસ્સે થાય ત્યારે અસ્સલ ઠકરાણીનું સ્વરૂપ ધારણ કરે છે. જોકે હું મારી ઠાકુર-પત્નીને મનાવી લઉં છું એટલે તમને પણ મનાવવા આવ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 11:19 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK