Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: મુંબઈના સાત તળાવોમાં પાણીનો આટલો છે જથ્થો

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 02 January,2024 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Updated
4 months
5 days
14 hours
49 minutes
ago

01:01 PM

News Live Updates: મુંબઈના સાત તળાવોમાં પાણીનો આટલો છે જથ્થો

મુંબઈના સાત તળાવોમાં પાણીનો જથ્થો કેટલો છે તે અંગે માહિતી સામે આવી છે.

Updated
4 months
5 days
15 hours
15 minutes
ago

12:35 PM

News Live Updates: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ સિદ્ધિવિનાયક મંદિરમાં કરી પૂજા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાત્રે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. અહીં તસવીરો જુઓ

Updated
4 months
5 days
16 hours
20 minutes
ago

11:30 AM

News Live Updates: આજે મુંબઈની હવા `મધ્યમ` શ્રેણીમાં, AQI 129 

મુંબઈનું હવામાન ધુમ્મસથી છવાયેલું જોવા મળ્યું હતું. મંગળવારે શહેરની હવાની ગુણવત્તાને `મધ્યમ` તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સવારે 10 વાગ્યે 129 હતો.

Updated
4 months
5 days
16 hours
50 minutes
ago

11:00 AM

News Live Updates: રાજ્યના જળાશયોમાં પાણીનો ઝડપી ઘટાડો

નવા વર્ષના પ્રથમ દિવસે જ જળાશયોમાં પાણીની ટકાવારી ઓછી નોંધાઈ છે. રાજ્યનો જળસંગ્રહ ઝડપથી ઘટી રહ્યો છે અને ડેમોમાં પાણીના સંગ્રહમાં એક સપ્તાહમાં બે ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બરના અંતે રાજ્યભરમાં 63 ટકા પાણીનો સંગ્રહ હતો. નવા વર્ષના પ્રથમ દિવસે તે ઘટીને 61 ટકા થયો હતો.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK