Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ફેક્ટરીમાં ભભૂકી આગ

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 29 December,2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
4 months
1 week
2 days
20 hours
29 minutes
ago

12:30 PM

News Live Updates : GT હોસ્પિટલની સમિતિએ શિસ્તભંગના પગલાંની કરી ભલામણ 

GT હોસ્પિટલ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સત્તાની શોધ સમિતિએ ફરજમાં કથિત બેદરકારી બદલ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) સામે શિસ્તભંગના પગલાંની ભલામણ કરી છે. સમિતિની ભલામણ મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (MSHRC) દ્વારા સ્વીકારવામાં આવી છે.

Updated
4 months
1 week
2 days
21 hours
14 minutes
ago

11:45 AM

News Live Updates : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ફેક્ટરીમાં ભભૂકી આગ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઔદ્યોગિક પોકેટમાં આગ લાગવાથી ફેક્ટરી નાશ પામી હતી,  એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

Updated
4 months
1 week
2 days
21 hours
59 minutes
ago

11:00 AM

News Live Updates : જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી મુંબઈમાં ગરમારો

જેમ જેમ ડિસેમ્બરનો અંત આવે છે તેમ મુંબઈમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહે છે, પરિણામે ઠંડી હજી શરૂ થઈ નથી. હવામાનશાસ્ત્રીઓ આગાહી કરે છે કે આ ગરમ વાતાવરણ હજી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

Updated
4 months
1 week
2 days
22 hours
29 minutes
ago

10:30 AM

News Live Updates : સેન્ટ્રલ રેલ્વે આરપીએફએ રૂ. 1.38 કરોડની ચોરાયેલી મિલકત પાછી મેળવી

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ રેલ્વે રેલ્વે પ્રોટેક્શન ફોર્સે એપ્રિલથી નવેમ્બર 2023 દરમિયાન રૂ. રૂ. 1.38 કરોડની ચોરાયેલી મિલકત પછી મેળવી છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK