પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 6 months 4 weeks 1 day 1 hour 16 minutes ago
09:30 PM
News Live Updates: સીએમ એકનાથ શિંદેએ કલ્યાણમાં કર્યો રોડ શૉ
આજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કલ્યાણ લોકસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર શ્રીકાંત શિંદેના સમર્થનમાં રોડ શૉ કર્યો હતો.
Updated
1 year 6 months 4 weeks 1 day 1 hour 46 minutes ago
09:00 PM
News Live Updates: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે નાશિકના પ્રખ્યાત કાલારામ મંદિરમાં કરી પ્રાર્થના
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે નાશિકના પ્રખ્યાત કાલારામ મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિરના અધિકારીઓ દ્વારા તેમને `મહાવસ્ત્ર` (શાલ) અને ભગવાન રામની મૂર્તિ આપવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યું હતું.
Updated
1 year 6 months 4 weeks 1 day 2 hours 16 minutes ago
08:30 PM
News Live Updates: મુંબઈ પોલીસે હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં ભાવેશ ભીંડેની કરી ધરપકડ
મુંબઈ પોલીસે હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં ઉદયપુરથી ભાવેશ ભીંડેની ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું
Updated
1 year 6 months 4 weeks 1 day 2 hours 46 minutes ago
08:00 PM
News Live Updates: ભારતીય કોસ્ટ ગાર્ડે પકડયું ગેરકાયદેસર ડીઝલની દાણચોરી કરતું જહાજ
ભારતીય કોસ્ટ ગાર્ડે મહારાષ્ટ્રના દરિયાકાંઠે ગેરકાયદેસર ડીઝલની દાણચોરીમાં રોકાયેલા પાંચ ક્રૂ સાથે માછીમારી જહાજ "જય મલ્હાર"ને અટકાવ્યું અને તેની ધરપકડ કરી હતી.


