તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
Updated
8 months 3 weeks 2 days 14 hours 36 minutes ago
09:45 PM
News Live Updates: એલ્ગાર-પરિષદ માઓવાદી લિંક કેસના આરોપી વકીલ અરુણને વળતર ચુકવવાનો આદેશ
મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચે રાજ્યના ગૃહ વિભાગને એલ્ગાર-પરિષદ માઓવાદી લિંક કેસના આરોપી વકીલ અરુણ ફરેરાને રૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ફાધર સ્ટેન સ્વામી પરનો પત્ર તેની માતાને ન મોકલીને કેદી તરીકેના તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ આ આદેશ આપ્યો છે.
Updated
8 months 3 weeks 2 days 15 hours 6 minutes ago
09:15 PM
News Live Updates: એલ્ગાર-પરિષદ માઓવાદી લિંક કેસના આરોપી વકીલ અરુણને વળતર ચુકવવાનો આદેશ
મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચે રાજ્યના ગૃહ વિભાગને એલ્ગાર-પરિષદ માઓવાદી લિંક કેસના આરોપી વકીલ અરુણ ફરેરાને રૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ફાધર સ્ટેન સ્વામી પરનો પત્ર તેની માતાને ન મોકલીને કેદી તરીકેના તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ આ આદેશ આપ્યો છે.
Updated
8 months 3 weeks 2 days 15 hours 36 minutes ago
08:45 PM
News Live Updates: વર્ષા ગાયકવાડ ઉત્તર-મધ્ય લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસે ગુરુવારે મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા સીટ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે તેના મુંબઈ એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડનું નામ જાહેર કર્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) એ એક નિવેદનમાં આ જાહેરાત કરી છે.