તેણે નર્સરીની બાજુમાં એક બોર્ડ મૂકી દીધું છે
લાઇફ મસાલા
ફૂલરાણી નર્સરીની બાજુમાં આ બોર્ડ મૂકી દીધું
મુંબઈની એક ફૂલછોડ વેચતી ફૂલરાણી નર્સરીના માલિકે આજના તુલસીવિવાહ સંદર્ભે બહુ ઓછા શબ્દોમાં એની હટકે ઍડ કરી હતી. તેણે નર્સરીની બાજુમાં આ બોર્ડ મૂકી દીધું છે.