અગાઉ ૧ મેએ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નવો દર આજે રવિવારથી અમલમાં આવશે. આ પછી મુંબઈમાં કમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક ભાવ હવે ૧૬૭૫ રૂપિયા થશે. અગાઉ ૧ મેએ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
બસ-સ્ટૉપ પર હવે પબ્લિક સલામત
ADVERTISEMENT

બસ-સ્ટૉપ પર લોકો બસની રાહ જોતા ઊભા હોય ત્યારે ઝાડની ડાળીઓ તેમના પર ન પડે એ માટે બસ-સ્ટૉપ પાસેનાં વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે. તસવીર : આશિષ રાજે


