છગન ભુજબળે ગઈ કાલે આઝાદ મેદાનમાં આ બાબતે વિરોધ-પ્રદર્શન કરી લોકોને સંબોધ્યા હતા
નેતા છગન ભુજબળે ગઈ કાલે આઝાદ મેદાનમાં આ બાબતે વિરોધ-પ્રદર્શન કરી લોકોને સંબોધ્યા હતા.
મરાઠાઓને કુણબી-સર્ટિફિકેટ આપીને તેમને અનામત આપવાના મુદ્દાનો વિરોધ કરી રહેલા અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના નેતા છગન ભુજબળે ગઈ કાલે આઝાદ મેદાનમાં આ બાબતે વિરોધ-પ્રદર્શન કરી લોકોને સંબોધ્યા હતા. એ વખતે રાજ્યના અન્ય OBC નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ ૧૦ ઑક્ટોબરે નાગપુરમાં OBC સમાજ દ્વારા વિશાલ રૅલી કાઢીને મરાઠા અનામતને કારણે તેમના OBC સમાજને આપવામાં આવેલી અનામતને અસર પહોંચશે એવી રજૂઆત કરવાના છે.


