Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chhagan Bhujbal

લેખ

છગન ભુજબળ

આતંકવાદીઓ કોમી રમખાણ કરાવવા ઇચ્છે છે, આપણે સાવચેત રહેવું પડશે

NCPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે કહ્યું...

29 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ

મુખ્ય પ્રધાને OBC સમાજને નુકસાન નહીં થવા દેવાનું આશ્વાસન આપ્યું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ છગન ભુજબળે કહ્યું...

24 December, 2024 10:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ

જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યાના બીજા દિવસે પણ છગન ભુજબળ આક્રમક મૂડમાં

હું શું મૂર્ખ છું? બીજાને આપેલું વચન પાળવા ભુજબળનો ભોગ લેવાનો? મને શું લલ્લુ-પંજુ સમજો છો?- રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અજિત પવારે પાર્ટીના નેતા મકરંદ પાટીલને પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું એ પૂરું કરવા OBC નેતાને પ્રધાનમંડળમાં સ્થાન ન મળ્યું

18 December, 2024 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવારને મળ્યા પછી એક પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા છગન ભુજબળ

શરદ પવારની ટીકા કર્યા પછી અપૉઇન્ટમેન્ટ વગર તેમને મળવા માટે પહોંચી ગયા છગન ભુજબળ

કહ્યું કે શરદ પવારે OBC આરક્ષણ આપ્યા બાદ કેટલાક જિલ્લામાં ઊભી થયેલી વિસ્ફોટક સ્થિતિ વિશે ચર્ચા કરી

16 July, 2024 02:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર છગન ભુજબળે આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર છગન ભુજબળે આપી પ્રતિક્રિયા

તાજેતરના મીડિયા વાર્તાલાપમાં NCP નેતા છગન ભુજબળે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર તેમની પ્રતિક્રિયા આપી હતી. આવો સાંભળીયે તેમણે શું કહ્યું...

27 March, 2023 04:02 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK