વધીને આગામી દિવસોમાં ૩૮ ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે દિવસે ગરમી અનુભવાતી હોવા છતાં ગઈ કાલે બપોરના મુંબઈમાં માહિમ, પ્રભાદેવી, દાદર અને વરલીમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.
મુંબઈમાં દિવસે ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું (તસવીર : આશિષ રાજે)
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. ગઈ કાલે મુંબઈમાં દિવસે ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે વધીને આગામી દિવસોમાં ૩૮ ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે દિવસે ગરમી અનુભવાતી હોવા છતાં ગઈ કાલે બપોરના મુંબઈમાં માહિમ, પ્રભાદેવી, દાદર અને વરલીમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.


