આગ સાંજે ૫.૨૬ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી
આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી
શુક્રવારે લોઅર પરેલમાં કોહિનૂર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઑફિસમાં સાંજે ૪.૧૭ વાગ્યે આગ લાગી હતી જેને કાબૂમાં લેવા માટે એક કલાક લાગ્યો હતો. આગ સાંજે ૫.૨૬ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


